મજાનો માર્યો ખરો !

25 નવેમ્બર

વખાનો માર્યો  નથી
વફાનો માર્યો ખરો !

જફાનો હાર્યો નથી
અદાનો માર્યો ખરો !

સર્વદા દર્શ માર્યો નથી
યદાકદા દર્શ પ્યાસો ખરો !

ઘટાનો માર્યો નથી
ઘટાએ ઘેરાયો ખરો !

સજાનો માર્યો નથી
મજાનો માર્યો ખરો !

– વિભાકર ધોળકીયા ‘રસિયા’ ,આદિપુર (કચ્છ)
– ‘આપણી અરસ પરસ’ મેગેઝીન માંથી સાભાર

Advertisements

2 Responses to “મજાનો માર્યો ખરો !”

 1. કનકવો (Jay's Blog) નવેમ્બર 25, 2010 at 10:46 એ એમ (am) #

  આ બ્લોગ ઉપર પહેલીવાર આવ્યો. સરસ રચનાઓ છે બધી. અને આ પણ સુંદર..
  “સજાનો માર્યો નથી
  મજાનો માર્યો ખરો !”
  ખુબ સરસ.

 2. pinky નવેમ્બર 29, 2010 at 1:15 પી એમ(pm) #

  it’s very sweet સજાનો માર્યો નથી ,મજાનો માર્યો ખરો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: